Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

આજરોજ આપણા દેશ માટે સમર્પિત એવા ઉદ્યોગપતિ અને ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટા જેઓ એક એવા વ્યક્તિ છે કે પોતાની આવકના ૬૦% હિસ્સો દાનમાં આપીને દેશસેવાના કાર્યમાં કાર્યરત રહેતા. એવા ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થયેલ છે. પુરા દેશમાં શોકની લાગણી વ્યાપી ગયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શોક સંદેશ અને બે મિનિટનું મૌન પાળીને અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ દ્રારા પાઠવવામાં આવ્યો હતો.

Share

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા માટે ચૂંટણી માટે વોર્ડનુ સીમાંકન જાહેર થતાં ચૂંટણી લડવા ઉભા રહેનાર ઉમેદવારોના ગણિત ચાલુ

gujaratjanekta

બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા દ્વારા 117 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial