Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા સહિત આચાર્યશ્રીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા લીધી સામૂહિક પ્રતિજ્ઞા

દાહોદવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરુપે આજે ભાવનગર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા સહિત આચાર્યશ્રીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

Share

Related posts

લીમડી નગરમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રારંભ માટે મહાકળશ યાત્રા સહિત વિવિધ યાત્રાઓ નીકળી

gujaratjanekta

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

Admin

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial