Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા ખાતે 100 જેટલા ભાઈ બહેનો આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન

આજરોજ જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા મુકામે તારીખ ૫/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ સવારના 10 :15 કલાકે આસો નવરાત્રી દરમિયાન સામૂહિક અનુષ્ઠાન કરતાં ભાઈ બહેનોને ઝાલોદ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહામંત્રની ઉપયોગીતા વિશે તેમજ અનુષ્ઠાન કરવાથી થતા લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે સાથે મંત્ર લેખન બુક તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ કરવા પણ અનુરોધ કરેલ છે. સામૂહિક રીતે અનુષ્ઠાન કરતાં ભાઈ બહેનોને સમાજને વ્યસન મુક્ત બનાવો કુરિવાજોથી મુક્ત કરવો ખોટા ખર્ચ થતા હોય તો અટકાવવા અને વધુને વધુ ભાઈ બહેનોને ગાયત્રી પર પરિવારમાં જોડવા તેમજ જીવન ઉપયોગી સાહિત્યનું વાંચન કરવું અને બીજાઓ પાસે કરાવવું. સાચી દિશામાં વધુ મહેનત કરી વધુ આવક પ્રાપ્ત કરી પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા સમાજની પ્રગતિ થાય ધર્મ અને સંસ્કૃતિ સાથે તમામ ભાઈ બહેનો જોડાઈ રહે ધર્મ પ્રત્યેશ્રદ્ધા વિશ્વાસ વધે તેવા પ્રયત્નો કરવા તમામ યુવા ભાઈ બહેનોને તારીખ 14 15 16 ડિસેમ્બર દરમિયાન સુરત મુકામે શાંતિ કુંજના નેતૃત્વમા જોડાવવા હાકલ કરાઈ છે.

Share

Related posts

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રીના હસ્તે પીપલોદ તેમજ બોરડી ખાતે રૂા. ૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયુ

gujaratjanekta

ગોધરા સીટી કો.ઓ.બેંકના ૧૦૦ વર્ષ પુર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : ૧૭૫ યુનિટ બ્લડ એકત્રીત કરાયું

gujaratjanekta

મારા કાર્યકરો કહેશે તો હું અન્ય કોઈ પક્ષમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ – મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial