Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું

પંકજ પંડિત

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝાલોદ નગર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન દ્વારા રામસાગર તળાવ કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની બહાર તળાવની પાળ થી જતા માર્ગની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ઝાલોદનગર સંયોજક દેવ પીઠાયા અને તાલુકા સંયોજક અભયભાઈ ભાટિયા ,મનીષભાઈ પંચાલ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગુજરાત ઈલેક્શન 2022 : પંચમહાલની આ બેઠક પર પુરુષ કરતા સ્ત્રીઓમાં મતદાની જાગૃતિ વધારે

Admin

રાજ્યમાં અતિભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ – જાણો વધુમાં

gujaratjanekta

વડોદરાની ડભોઈ બેઠક રાજસ્થાન જેવું થાય છે, આ રસપ્રદ રેકોર્ડ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જળવાઈ રહ્યો છે, જાણો શું છે રેકોર્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial