પંકજ પંડિત
આજરોજ ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ. શાખાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન થી તમામ આંગણવાડી કેન્દ્રો પર આઇ.સી.ડી.એસ સ્થાપના દિવસ તેમજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને ગાંધીજીના વેશભૂષા કરાવવામાં આવી અને સ્થપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઝાલોદ તાલુકાના સી.ડી.પી.ઓ નીલુંબેન ,pse ઇન્ટક્તર, મુખ્ય સેવિકા, વાલીઓ ઉપસ્થિત રહી ઉજવણી કરી બાળકોમાં હર્ષોલ્લાસ વધારવામાં અને સ્વચ્છતા વિશે માતાઓને સમજ આપવામાં આવી હતી.

