Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારે પવન અને વરસાદના કારણે દાહોદ ગરબાડા રોડ જેશાવાડા રોડ ઝાલોદ મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

વનકર્મીઓની સરાહનીય કામગીરી
દાહોદ:- દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદને કારણે. દાહોદ જેશાવાડા મુખ્ય માર્ગ ગરબાડા રોડ ,ઝાલોદ રોડ રાબડાલ રોડ ઉપર ઝાડપડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી, તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ નિમિત્તે નગરમાં શંકર સવારી અને ભોલેકા ભંડારાનું આયોજન કરાયું

gujaratjanekta

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે

gujaratjanekta

સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial