Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભગવાન ગણેશને ચિત્ર દોરી અને કલર પૂરીને ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો.

સોલંકી કિશોરસિંહ,

માય ફ્રેન્ડ ગણેશા ચિત્ર કલર પૂર્તિ નો કાર્યક્રમ દાહોદ દોલત બજારના ગૌશાળા પાસે ગારીવાડ ખાતે દાહોદ રાષ્ટ્રીય બજરંગ દળ,કિડસ્ અ હેડ નાં બાળકો દ્વારા કલર પૂરી ગણેશ ઉત્સવ મનાવ્યો.રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ,કિડ્સ અ હેડ અંતર્ગત દાહોદ શહેર નવા ફળિયા વિસ્તારના પટેલિયાવાડમાં શ્રી ગણપતિજી નાં ચિત્રો માં કલર પૂર્તિ બાદ બાળકો દ્વારા ઔમકાર મંત્ર, રામધુન શ્રી હનુમાન ચાલીસા બોલવામાં આવ્યા.ષ્ટ્રીય બજરંગ દળ,દાહોદ નગર અધ્યક્ષ.અને ગરબાડા તાલુકા અધ્યક્ષ શ્રી વિનોદભાઈ ખપેડ દ્વારા આ ગણેશ ઉત્સવમાં હિન્દુ ધર્મના બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ આવે અને જાગૃતિ લાવવા માટે પ્રયાસ માટે ભગવાન ગણેશને ચિત્ર દોરી અને કલર પૂરીને ગણેશ ઉત્સવ બાળકોએ દ્વારા મનાવવામાં આવ્યો.

Share

Related posts

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

gujaratjanekta

અમદાવાદ મહાનગરપાલિકાની શેખચલ્લી જેવી વાતો !! : વરસાદ બાદ ભુવો પડતા લોકોને હાલાકી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial