Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર માં આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એક દિવસ માટે શાળાના લગભગ 117જેટલાવિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ આચાર્ય સુપરવાઇઝર , શિક્ષકો અને સેવક બની શાળાનું સંચાલન જાતે કરેલ ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા બાળકોએ કરેલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે અને તેમને બિરદાવ્યા હતા બાળકોએ પણ આ એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવી એનો જે પણ કંઈ અનુભવ થયો તે વિદ્યાર્થીઓ સામે રજૂ કરેલ કોમલ શિક્ષણ સંકુલ ના સમગ્ર સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

ફતેપુરાના નગરજનોએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ નો લાભ મેળવ્યો

gujaratjanekta

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યોં વધારો – જાણો વધું

gujaratjanekta

દાહોદ જિલ્લા પ્રભારી સચિવશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial