Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર નેભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય વળતર અપાવવા માંગણી કરીફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં આવીને ભીલ પ્રદેશ  કિસાન મોરચા દ્વારા નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં તારીખ 26 8 2014 ના રોજ ભારે થી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ્થળ ચકાસણી કરીને સર્વે કરી સરકાર તરફથી વળતર અપાવા માટે ફતેપુરા તાલુકા ના સર્વ ખેડૂત ભાઈઓ વતી ભીલ પરદેશ કિસાન મોરચા ફતેપુરા દ્વારા મેહુલભાઈ ટાઈગરની આગેવાની હેઠળ મામલતદાર કચેરી માં આવીને નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર ને આવેદનપત્ર રજૂ કર્યું હતું નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર આવેદનપત્ર સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી

Share

Related posts

૯ મી ઓગષ્ટના રોજ પંચમહાલના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

gujaratjanekta

અનવરપુરા ગામમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને જાગૃતિ બાબતે બેઠક યોજાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial