Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિધાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં આચાર્યા તરીકે બરજોડ રોશનીબેન અનિલભાઈ એ ભૂમિકા ભજવી હતી અને સુપરવાઇઝર તરીકે જવાબદારી પટેલ ખ્વાઈસબેન હિમાંશુભાઈને આપવામાં આવેલી હતી અને તેની સાથે સાથે ક્લાર્ક અને પટાવાળાઓ ની પણ નિમણૂક કરવામાં આવી હતી અને જે શિક્ષિકાબહેનો શિક્ષિકા તરીકે ની પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી કામગીરી કરી હતી આમ સમગ્ર દિવસને આનંદમય અને ઉત્સાહપૂર્વક આ દિનને ઉજવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક શ્રી વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના સાથી સહાયક તરીકે શ્રી ડી.જે. વણકર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફગણ નો સિંહફાળો રહ્યો હતો

Share

Related posts

વડોદરા શહેરમાં કોફી શોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ કપલ બોકસ બનાવવા પર પ્રતિબંધ

gujaratjanekta

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial