Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરા તાલુકાના માધવા પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાના 78 માં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના વરિષ્ઠ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા માટે લોક જાગૃતિની શ્રેષ્ઠ કામગીરી કરી છે આપણા મત વિભાગ અને આપણા તાલુકાનું ગૌરવ વધારેલ છે જે બદલ અભિનંદનને પાત્ર અને શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી કરવા બદલ 78 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા મામલતદાર અને એક્ઝિક્યુરિટી મેજિસ્ટ્રેટ એન એસ વસાવાના વરદ હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માન કર્યું હતું
Share

Related posts

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને ઉત્કૃષ્ટ કામગીરી માટે એમિનેન્સ એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial