Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરાના દાઉદી વ્હોરા ના જનાબઅબીલફઝલભાઈસાબ અને ફતેપુરા મામલતદાર એન એસ વસાવા ઉપસ્થિત રહ્યા હતા
    સરકારશ્રીના 9 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આમ જનતામાં મકાનો ઉપર ઓફિસો પર અને દુકાન ઉપર તિરંગા ફરકાવવાનો ઉત્સાહ જોવા મળી રહેલ છે આજરોજ ફતેપુરાના વરિષ્ઠ પત્રકાર અને રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરાના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા ના મકાન પર તિરંગા ફરકાવવામાં આવેલ હતું આ શુભ પ્રસંગે ફતેપુરાના દાઉદી વ્હોરા સમાજના જનાબ સાહેબ જનાબ અબીલ ફઝલ ભાઈ સાહેબ તથા ફતેપુરાના મામલતદાર એન એસ વસાવા મહંમદ ભાઈ કચેરીવાલા કુતબુદ્દીન ભાઈ ખોખરાવાળા ઉપસ્થિત રહ્યા હતા
Share

Related posts

ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! છીંક-માથાનો દુખાવો જેવા આ 16 લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન

Admin

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો

gujaratjanekta

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબજેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial