Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવી!!

અહેવાલ:-બાશીદ બોકડા ગોધરા 

રિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી 

 

આજ રોજ ૨૫-૦૭-૨૦૨૪ ના રોજ એચ.ટી.મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર ગોધરા(શહેર)તેઓની સયુકત ટીમ તથા તોલમાપ કચેરીના સિનિયર ઇન્સ્પેક્ટરની સયુંકત દ્વારા ગોધરા શહેર તાલુકાના રેલ્વે સ્ટેશન પોલાન બજાર વિસ્તારના આવેલ Bharat Petroleum Corporation સંચાલિત Hakimia Aotomobiles ને ત્યાં આકસ્મિક દરોડા પાડી પેટ્રોલ પંપના માલિક અઝગરભાઈ કુરહાન હુસેન પેટ્રોલવાલાનાઓને ત્યાં ડીઝલ આઉટલેટ પરથી 5 લિટર ના સરકારી માપિયા દ્વારા માપણી કરતા નોઝલ નં.4 માં 45 ml ડીઝલ ઓછું માપ આવેલ તેમજ પ્રાથમિક સુવિધા જેવી કે એર પંપ, પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોઇલેટ જેવી સુવિધા ઉપલબ્ધ રાખવાં આવેલ નથી જેથી પેટ્રોલ પંપના પર આઉટલેટ પરથી ડીઝલ નો ઓછો જથ્થો આપતાં હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોય ડિઝલનો ૪૩૦લીટર જેની કિંમત રૂ ૩૮૯૬૬ અંકે રૂપિયા આડત્રીસ હજાર નવ સો ત્રીસની કિંમતનો ડીઝલ નો ૧૦ટકા જથ્થો જપ્ત (સીઝ)કરી પેટ્રોલ પંપનં ડીઝલના યુનિટ (ડિસ્પેચી યુનિટ)ની નોઝલ ન ૪ ને સીલ મારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

વિશ્વ તમાકુ દિન નિમિત્તે સામાજિક ન્યાય અને વિકલાંગ કલ્યાણ વિભાગ દાહોદ અને હેપ્પી હોમ રિહેબિલિટેશન સેન્ટરના સૌજન્યથી 31 મે 2024ના વિશ્વ તમાકુ દિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial