Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંજેલી તાલુકા માં આવેલ ચમારીયા ગામે ચિબોટા નદી (રાખીયા)પુલ પાસે ઝાડીમાં બે પ્રેમી પંખીડાઓ ની લાશ મળી આવતા સંજેલી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ ચમારીયા ગામે ચિબોટા નદી ના કાઠે બે પ્રેમીઓ ની લાશ અડુસાના ઝાડની ડાળી પર લટકતી હાલતમાં સાડીના છેડાઓથી બન્ને આપ્રેમી પંખીડાઓ ગળા માં સાડી બાંધી લટકતી હાલતમાં જોવા મળી હતી હવે એ જાણવાનું રહ્યુ કે આ બન્ને પ્રેમી પંખીડા એ ફાસો ખાધો છે કે પછી કોઈએ તેમને મારીને અડુસીના ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યાં છેજાણ મુજબ સીગવડ તાલુકા ના શાશીકપુર ના વતની કિંજલબેન અરવિંદભાઇ બચુભાઈ ઉંમર 21 વર્ષ અને ગોવિંદ ભાઇ પર્વતભાઇ વસુનિયા ઉંમર 23વર્ષ બંને વતની ઝશાશીકપુર ગામના વતની છે સંજેલી પોલીસ નેં જાણ થતાં ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરીમાં વર્કશોપ યોજાયો . .

Admin

ઝાલોદ પોલિસ દ્વારા ગણેશ સ્થાપનાને અનુલક્ષી નગરના માર્ગો પર ફૂટમાર્ચ કાઢવામાં આવી

gujaratjanekta

પ્રી મોનસૂનની કામગીરી ની ખુલી પોલ : પંચમહાલ જીલ્લા પંચાયત બહાર પાણી ભરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial