Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

વનરાજ ભુરીયા

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે આરોગ્ય વિભાગ ગરબાડા અને રેડ ક્રોસ ભવન સોસાયટીના ઉપક્રમે બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં 75 જેટલા લોકોએ 75 યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં ગરબાડા આરોગ્ય વિભાગના સ્ટાફ, ગરબાડા પોલીસ મથકનો સ્ટાફ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર આર.કે મહેતા એ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને ૧૬મી વાર રક્તદાન કર્યું હતું ત્યારે રોટરી સેવા સંસ્થાન દ્વારા તેમનું સન્માન કરાયું હતું અને લોકોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.

Share

Related posts

ફતેપુરા સંગઠનની મિટિંગમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફતેપુરા આમ આદમી પાર્ટી સંગઠનની મીટીંગ યોજાઇ

gujaratjanekta

આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ ઠાકર અને અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરા દ્વારા તા. ૨૫-૦૯-૨૨ નિ:શુલ્ક મેગા ડેન્ટલ કેમ્પ યોજાશે

gujaratjanekta

દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તાલીમ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial