Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

તારીખ 16 જૂન 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી પ્રવાસીઓ માટે રહેશે પ્રતિબંધન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ જોગવાઇ મુજબ ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતીને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઇ જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં. ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સુચના આપવામાં આવે છે. જે સંદર્ભે રતનમહાલ અભયારણ્ય પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવા આવ્યો

Share

Related posts

દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ, દારુની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ

Admin

ફતેપુરા તાલુકાના પાટડીયામાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી શાખા દ્વારા રેઇડ દરમ્યાન ગાંજાનો જથ્થો ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial