Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા મહામંડલેશ્વર પૂ.જગદીશદાસજી મહારાજને વૃક્ષોની ભેંટ આપી જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી.


આજ રોજ શ્રી રામજી મંદિર, રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી જગદીશદાસ મહારાજ જી ના જન્મદિવસ નિમિત્તે શ્રી સેવાનંદ ધામ કાચલા મંદિરના પરમ પૂજ્ય આદરણીય 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનંદગીરીજી બાપુ, શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના આદરણીય મહંત શ્રી જગદીશદાસ મહારાજજી અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ દ્વારા બાપુને ફૂલહાર, ભગવા શાલ ઓઢાડી, શ્રી રામ દરબાર મૂર્તિ ભેંટ આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશેષમાં આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મહારાજશ્રી ને વિવિધ વૃક્ષોની ભેટ આપી પ્રકૃતિ જતન અને માવજત સહ પર્યાવરણ બચાવાનો સંદેશ આપી આધ્યાત્મિકતા તરફ હિન્દુ સમાજ આગળ વધે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.

Share

Related posts

રાજ્યના મહાનગરોમાં 42% ગેરકાયદે મકાનો તરીકે ઇમ્પેક્ટ ફી એક્ટ. .

Admin

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીપા અલગ અલગ ગામોમાં 742.82 લાખ રૂપિયાના રસ્તાઓનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

gujaratjanekta

બોડેલીમાં ઠગબાજોએ નકલી સરકારી ઓફિસ તૈયાર કરી અને ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial