Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

મનરેગા શાખા APO આશીષ લબાના લાંચ લેતા રંગે હાથ ઝડપા

આશીષ લબાના 20,000/-રૂ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

પંચમહાલ એસીબી એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો

વનીકરણની કામગીરી માટે લાચ ની માંગણી કરાઈ હતી

ઝાલોદ તાલુકા પંચાયતના મનરેગામાં ACB ની હેટ્રીક

અગાઉ પણ મનરેગા માં ACBની 2 સફળ ટ્રેપ

Share

Related posts

લીમડી ની લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા રેઈન ડે ની ઉજવણી કરાઈ

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કાદવ કીચડમા ઉતરી ગઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial