Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

21 જૂન યોગ દિવસના ઉપ્લક્ષમાં અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન દાહોદ શાખા દ્વારા રામાનંદ પાર્ક ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને જણાવવામાં આવ્યુ કે યોગાસનોના કારણે હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે છે અને મેડિકલ ખર્ચ ઘટે છે. અને પ્રાણાયામ રોજ કરવાથી વિવિધ બીમારીઓ પણ આપણા શરીર થી દૂર રહે છે

Share

Related posts

બારામુલ્લામાં અમિત શાહે સંબોધી જાહેરસભા, બોલ્યા – ‘આ પહેલા ટેરરિસ્ટ હોટસ્પોટ હતું, આજે ટૂરિસ્ટ હોટસ્પોટ…’

gujaratjanekta

૩૬ કલાક માં ચાલીસ વર્ષીય મહિલા ના હત્યાનો ગુનો શોધી કાઢતી દાહોદ જિલ્લા પોલીસ

gujaratjanekta

જૂનાગઢમાં ભાજપના કાર્યકરે વટ અને વચનને ખાતર મુંડન કરાવ્યું છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial