Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના પિપલોદ ગામ ખાતે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા .

કિશોર સિંહ સોલંકી

સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ ખાતે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના અધ્યક્ષ મહાદેવ ભાઈ અને તેમની ટીમ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કરી મહારાજજી ની દીર્ઘાયુ માટે પ્રાર્થનાં કરવામાં આવી.

Share

Related posts

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાઈ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ચૂંટણી પ્રચાર અર્થે વપરાશમાં લેવામાં આવતાં વાહનો અંગેનું દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેનું જાહેરનામું

gujaratjanekta

રાજકોટમાં બુધવારે C.M ના હસ્તે લોકમેળા નું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial