Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

આજરોજ દાહોદ ખાતે તારીખ 10 5 2024 શુક્રવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા દિવ્ય પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી ભરત વાટિકા ખાતે કરવામાં આવી જેમાં પરશુરામ દાદા ની પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ સમગ્ર દાહોદ જિલ્લાના ભૂદેવ એ મોટામાં મોટી સંખ્યામાં શોભા યાત્રા નીકાળી હતી યાત્રા ની શરૂઆત હનુમાન બજારથી નીકળી ને નગરપાલિકા ચોકથી થઈને ગૌશાળા થી હનુમાન બાજાર ભરત વાટિકામાં પુર્ણાહુતિ થઈ જેમાં દાહોદ જિલ્લાના સર્વે ભૂદેવને મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા પછી મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો એ મહાપ્રસાદનો લાભ લીધો

Share

Related posts

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

બાલાસિનોરમાં એસ.પી. જયદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

gujaratjanekta

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સધન ચેકીંગ હાથ ધરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial