Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભદાહોદ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણીમાં આજે મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય મત આપી દેશના ભવિષ્ય માટે પોતાનો ફાળો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, મે સહ પરિવાર વોટ કરીને મારી ફરજ બજાવી છે. તમે પણ આવો અને પોતાના પરિવાર સહિત મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવો.

Share

Related posts

ઝાલોદ તા.વિકાસ અધિકારને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત

gujaratjanekta

E – FIR સેવા અંતર્ગત કાર્યક્રમ યોજી લોક જાગૃત કરતી વેજલપુર પોલીસ – જાણો વધુ

gujaratjanekta

દાહોદ ખાતે 24 મુ પ્રત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 નું દાહોદ ખાતે કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial