Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું

પંકજ પંડિત.

આગામી તારીખ 11 થી ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહેલ છે. આ પરીક્ષાના આરંભ પહેલા બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા દરેક વિધાર્થીઓને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકો ગભરાયા વગર શાંતિથી પરીક્ષા ખંડમાં બેસી પ્રશ્નો સમજી લખે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેમજ બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ સુંદર પ્રદર્શન કરી પરિવાર ,શાળા તેમજ સ્કૂલનુ નામ રોશન કરે તે માટે દરેક વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબના પ્રમુખ કૃષ્નદાસ ખંડેલવાલ તેમજ મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા ફૂલગુચ્છ આપી મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Share

Related posts

ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી દ્વારા 100 માં વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

gujaratjanekta

ઝાલોદની 7 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

gujaratjanekta

બિહાર વિધાનસભા ચૂંટણીમા એનડીએ ની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ અને દાહોદ શહેરમા ભારતીય જનતા પાર્ટીમાઅનેરો ઉત્સાહ જોવા મળીયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial