.કિશોર સિંહ સોલંકી
દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું વાર્ષિક અધિવેશનનું આયોજન દાહોદ જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.બહારથી આવનાર પત્રકારો,હોદ્દેદારોને રહેવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી,આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના તમામ એટલે કે તમામ તાલુકાને ગામડા સુધીના નાના મોટા તમામ પત્રકારો આવકાર્ય છે,આ જિલ્લા અધિવેશન ૨૪ મુ છે,અગાઉ ૨૩ જિલ્લા અધિવેશન પૂર્ણ થયેલ છે.
આ પ્રત્રકાર એકતા પરિષદના અધીવેશનમાં મુખ્ય મહેમાન લીમખેડા હનુમાન મંદિરના મહારાજ શ્રી ,દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ,દાહોદ નગરપાલિકા મહિલા ઉપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, દાહોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજેશ સેહતાઈ, દાહોદ જિલ્લા પ્રત્રકાર એકતા પરિષદના પ્રમુખ યોગેશભાઈ,ચૌહાણ, RJ ભારતના ન્યૂઝ ચેનલના પ્રમુખ રાજેશ સિસોદિયા, સાથે સાથે દરેક જિલ્લાના પ્રત્રકાર એકતા પરિષદના સભ્યો હોદ્દેદારો અને દાહોદ જિલ્લાના નાના મોટા ન્યૂઝ રિપોર્ટર, યુટ્યુબ ચેનલના, સોશિયલ મીડિયાના પત્રકારઓ હાજરરહિયાહતા.આકાર્યક્રમમાંરાજકીયમહેમાનોઅધિકારીઓ.આમંત્રિત સંસ્થાઓ, અન્ય જિલ્લા,ઝોન,પ્રદેશ ના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેવાના છે,જેમાં આ સંગઠન ની કાર્ય સૂચિ રજૂ થશે.આપણે પત્રકારો સાચી રીતે સંગઠિત ન હોવાનો અહેસાસ સૌને થાય છે,ત્યારે પરિવાર ભાવે સાથે બેસી.સ્થાનિક પત્રકારો ની હાજરીમાં એમના પસંદગીના હોદ્દેદારો ચુંટી જવાબદારી નક્કી કરતું,લોકશાહી પ્રણાલીને વરેલું એક માત્ર સંગઠન છે,ત્યારે તમે જ્યાં પણ જોડાયેલા છો,આ સંગઠન માં કોઈને પરાણ્યે જોઇન્ટ કરવામાં આવતા નથી, પરંતુ કાર્યક્રમ જાહેર છે,સંગઠનમાં ન હોય તેવા પત્રકારો,ગ્રુપો પણ આવકાર્ય છે.કાર્યક્રમના સાક્ષી બનવા.કાર્ય સૂચિ જાણવા પધારવા જાહેર આમંત્રણ છે..
આ કાર્યક્રમ પત્રકારો નો છે,કોઈ સાથે વાદ વિવાદ નહિ,સાથે બેસી ચર્ચા કરવામાં આવી હતી,ઓછી સંખ્યાના પત્રકારો છે છતાં વધુ ભાગ,જૂથ માં વહેચાયેલા, નાના મોટાના ભેદભાવો, માંથી મુક્ત થવા.ટાંટિયા ખેંચ મૂકી આપણી સમસ્યાઓ ના ઉકેલ તરફ પ્રયત્નો કરવા એકતા જરૂરી તેવી ચર્ચા કરવામાં આવી હતી સાથે ભોજન લીધું હતું.ગુજરાત નું એક માત્ર પત્રકારો નું સંગઠન જેમાં પ્રદેશ કારોબારી,જિલ્લા કારોબારી -૩૪. તાલુકા કારોબારી – ૨૫૨ તાલુકાઓમાં, તેમજ 33 જિલ્લા ને 12 ઝોન. મહિલા વિંગ સ્ટેટ સમિતિ.લીગલ વિગ સ્ટેટ કમિટી, સાથે કાર્યરત છે.દર વર્ષે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જિલ્લાની મીટીંગો દરેક જિલ્લામાં,તેની સાથે,પ્રદેશ ટીમ,ઝોન ટીમ,જિલ્લા પ્રમુખો ની હાજરી આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી લાભુભાઈ કાત્રોડીયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી હતી.દાહોદ જિલ્લા સંગઠન પત્રકાર એકતા પરિષદના યોગેશભાઈ ચૌહાણ જિલ્લા પ્રમુખ ,પ્રિતેશભાઈ પંચાલ સહ પ્રભારી ઝોનકાર્યક્રમના અંતે શાલ અને દાહોદ જિલ્લાની સંસ્કૃતિ એવી તીરકામઠાં મહાનુભાવોનું સન્માન આપી અને તમામ કાર્યક્રમ માં ભાગ લેનાર તમામ પત્રકારો ને દાહોદ જિલ્લા સંગઠન ગિફ્ટ આપી સન્માનિત કરિયું હતું સાથે ભોજન પણ સાથે લીધું હતું

