Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ તાલુકાના રાછરડા ગામે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા રાછરડા ગામે કાઢવામાં આવી.

.કિશોર સિંહ સોલંકી

દાહોદ તાલુકાના રાછરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે રાછરડા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો અને રોહિત સમાજના લોકો દ્વારા ધામધૂમથી રાછરડા ગામ માં શોભાયાત્રા વાજતે ગાજતે ભજન સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી,આ શોભાયાત્રામાં મહિલાઓ બાળકો અને લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી. રોહિત સમાજના અગ્રણી એવા રાછરડા ગામના છગનભાઈ મકવાણા, યોગેશભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, નોકમ કનુભાઈ,નોકમ કમલેશભાઈ, ચાવડા સમીરભાઈ, મકવાણા કનુભાઇ
,અને સમાજના લોકો દ્વારા સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે ભંડારાનું આયોજન પણ સરસ રીતે કરવામાં આવ્યું હતું , સમાજના લોકો ભંડારા પ્રસાદીનો લાભ લીધો હતો, સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી.

Share

Related posts

PHC થેરકા ખાતે જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

મોડાસામાં 8 ગાયની ચોરી કરી કસાઇઓઓ કતલખાને લઇ ગયા, માઝૂમ નદીના ઢાળે સંતેળેલી ગાયોને પોલિસે બચાવી, કસાઈઓ ફરાર..!!!

gujaratjanekta

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial