Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

પંકજ પંડિત

દાહોદમાં ડાન્સ કલાકાર ઉમેશ મહાવરને થાંદલા મધ્યપ્રદેશની સ્કૂલ ન્યૂ હિમાલીયા એજ્યુકેશન એકેડેમીએ કર્યો બેસ્ટ ડાન્સ ટીચરના અવૉર્ડ થી સમ્માન, ગણતંત્ર દિવસના ઉપલક્ષમા દર વર્ષે થાંદલામા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન થાય છે જેનામાં ન્યૂ હિમાયલા એજ્યુકેશન એકેડેમી યુ-મી હાઉસ દાહોદના ટીચર ઉમેશ મહાવર થી ડાન્સ ની તાલીમ લઈને છેલ્લા છ વાર થી લગાતાર કોમ્પિટિશનમા વિજય હાસિલ કરે છે.

Share

Related posts

દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભાને સંબોધશે

Admin

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

gujaratjanekta

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial