Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન મઘાનીસર ખાતે કરવામાં આવ્યું

પંકજ પંડિત ઝાલોદ.

આજ.રોજ કે.આર. દેસાઈ આર્ટ્સ & કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ વાર્ષિક શિબિર 2023-24 ના સ્વયં સેવકો દ્વારા મઘાનિસર મુખ્ય પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી. જેમાં ગામના અગ્રણી મુકેશભાઈ ડામોર જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન ડામોરસરપંચ રીંકુબેન* શાળાના આચાર્ય તથા કાર્યરત શિક્ષકો પણ હાજર રહ્યા હતા.બાળકોને પોતાનો અને એન.એસ.એસ શું છે અને કઈ રીતે રાષ્ટ્રને સેવા આપવામાં સ્વયં સેવકો પોતાનું યોગદાન આપે છે તે અંતર્ગત બાળકોને પરિચય આપ્યો. તેમજ બાળકો સાથે વર્ગખંડોમાં અલગ અલગ અભિનંયો અને ખુબ આનંદમય વાર્તાલાપ કર્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાને સ્વચ્છ અને કચરા મુક્ત કરવા પાંચ નવા છોટા હાથીની ખરીદી કરી નગરને વધુ સુંદર બનાવવા લક્ષ બનાવ્યું

gujaratjanekta

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta

વલસાડના ઉમરસાડી માં 126 મીટર લાંબો પેડેસ્ટલ બ્રિજ બનાવવામાં આવશે .

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial