Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ ઝાલા વસૈયા ચોકમાં આદિવાસી સુરક્ષા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

પંકજ પંડિત

આદિવાસીઓમા સામાજિક એકતા, જાગરૂકતા અભિયાનને લઈ તારીખ 9 ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસથી આદિવાસી ગણનાયક બીરસા મુંડાના ગામ અલીહાતું ઝારખંડ થી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા ઝારખંડ ,છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરવાની છે. આ યાત્રા 54 દિવસની છે. આ આદિવાસી યાત્રા 2 ઓક્ટોબરના દિવસે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દઢગાવ ખાતે પૂર્ણ થનાર છે.
આદિવાસી સુરક્ષા યાત્રા આજ રોજ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ મુકામે પહોંચી હતી. આ યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોક થી થઈ ડીજે સાથે નીકળી હતી. આ યાત્રા રાજસ્થાનના વિસ્તારોમાં જવા માટે નીકળી હતી.

Share

Related posts

દાહોદ અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા

gujaratjanekta

ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ.

gujaratjanekta

આજે પ્રચાર પડઘમ શાંત પડે એ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ માંજલપુરમાં કર્યો પ્રચાર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial