Gujarat Jan Ekta
તાજા સમાચાર
education national news ગુજરાત ન્યૂઝ

ગોધરાના યુવક આનંદ દરજીને યંગ રિસર્ચર ઍવૉર્ડ ૨૦૨૨ એનાયત કરાયો

ગોધરાના નિવૃત્ત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પંકજભાઈ દરજીના સુપુત્ર આનંદ દરજીએ વિદ્વાનોની INSC સંસ્થાની માન્યતાનું પ્રમાણપત્ર મેળવી દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે.

આનંદ દરજી બીટેક મિકેનિકલ, એમ.ટેક સાથે પી. એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી વર્ષ ૨૦૧૪થી વિદ્વાનોના સંપર્કમાં રહી રિસર્ચ કરી ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા યંગ રિસર્ચર એવોર્ડ ૨૦૨૨ પ્રાપ્ત કરી ગોધરાનું ગૌરવ વધાર્યું છે. જે સૌ માટે ગૌરવની વાત છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

gujaratjanekta

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી  ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

સીંગવડ ખાતે સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial