Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદમાં ફાઈટર વિમાનોનું ઉતરાણ, 13 તારીખથી અમદાવાદના આકાશમાં સુખોઈ સહીતના ફાઈટર વિમાનો ઉડશે

 સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદ એરપોર્ટના રન વે પર સુખોઈ સહીતના ફાઈટર વિમાનો એક પછી એક ઉતરી રહ્યા છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં આગામી 2થી 3 ઓક્ટોબર દરમિયાન એક્સપો આર્મીના ફાઈટર વિમાનોને લઈને યોજવામાં આવશે. આ પ્રદર્શન શહેરમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પ્રદર્શન બાદ ગાંધીનગરની અંદર ડીફેન્સ એક્સપોનું આયોજન ગાંધીનગ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.

18 તારીખથી ત્રણ દિવસ સુધી ડીફેન્સ એક્સપોર ચાલશે. પરંતુ એ પહેલા રીવરફ્રન્ટ પર આ ફાઈટર વિમાનો રીહર્સલ કરશે. આકાશમાં ઉડતા ફાઈટર વિમાનોનો નજારો લોકોને જોવા મળશે. આ એર શોની અંદર વિવિધ પ્રકારના કરતબો જોવા મળશે.

આકાશમાં એક સાથે પેરમાં 12 જેટલા ફાઈટર વિમાનોનો નજારો જોતા જ બનશે. ખાસ કરીને તેના કારણે એર સ્પેસ પર સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બંધ રહેશે. દુર્ઘટના કે અવરોધ ના ઉભો થાય તે હેતુથી ફ્લાઈટોના શિડ્યુઅલની અંદર પણ ફેરફાર કરવામાં આવશે. 

ગાંધીનગર ખાતે થઈ રહેલા ડીફેન્સ એક્સ્પોની અંદર ખાસ કરીને આર્મીના યુદ્ધમાં વપરાતા હથિયારો પણ જોવા મળશે. યુદ્ધમાં વપરાતીચ સાધન સામગ્રી ડીફેન્સ એક્સપોમાં જોવા મળશે.  ત્યારે અત્યારે વિશેષ કાર્ગો વિમાનની અંદર અત્યારે ડીફેન્સના એક પછી એક સાઘનો વપરાઈ રહ્યા છે.

Share

Related posts

સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી  ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયાટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial