Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા વિશ્વ સ્થળાંતરિત દિનની ઉજવણી કરાઈ .

વિશ્વ સ્થળાંતરિત દિન નિમિત્તે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના નિયામક ફાધર ઝેવિયર જેમ્સ અને સ્ટાફ દ્વારા ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૬ વિસ્તારમાં પ્રવાસી કામદારો અને છત્રાલ જી.આઈ.ડી.સીમાં વસતા સ્થળાંતરિત મજુર પરીવારો અને તેઓના પ્રતિનિધિ મંડળને સાથે રાખી વિશ્વ સ્થળાંતરિત દિનની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં પ્રવાસી કામદારોને વિશ્વ સ્થળાંતરિત દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કુલ ઈશ્રમ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ બનાવી આપવવામાં આવ્યા હતા. આ દિને સ્થળાંતરિત પરિવારની ગૃહિણીઓ અને ડ્રોપ આઉટ બાળાઓ માટે બ્યુટીપાર્લર તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવેલ છે. આમ વિશ્વ સ્થળાંતરિત દિન નિમિતે પ્રવાસી કામદારોને સાથે રાખી વિશ્વ સ્થળાંતરિત દીનની ઉજવણી કરી હતી;આ કાર્યક્રમમાં પ્રવાસી કામદારોને વિશ્વ સ્થળાંતરિત દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કુલ ઈશ્રમ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ બનાવી આપવવામાં આવ્યા હતા. આ દિને સ્થળાંતરિત પરિવારની ગૃહિણીઓ અને ડ્રોપ આઉટ બાળાઓ માટે બ્યુટીપાર્લર તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવેલ છેઆ કાર્યક્રમમાં પ્રવાસી કામદારોને વિશ્વ સ્થળાંતરિત દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કુલ ઈશ્રમ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ બનાવી આપવવામાં આવ્યા હતા.

Share

Related posts

નેતાઓ પાસે સમયનો અભાવ છે ત્યારે સ્થાનિક લોકોએ મુકબધિરના હસ્તે ગરનાળાનુ ઉદ્ઘાટન કરાવ્યું !!

gujaratjanekta

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન : ચૂંટણી પ્રચાર માટે આવશે બહાર

gujaratjanekta

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial