Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

ભાજપ અને ત્રિપલ તલાક : નગરસેવક સલીમ વોરા સામે તેમની પત્ની એ ટ્રિપ્લ તલાક આપ્યો

ત્રિપલ તલાકનો મોદ્દો જાણે ભાજપ નો પીછો છોડતો નથી અને લાગે છે કે છોડવાનો પણ નથી કારણ કે ગુજરાતના મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 10 ના ભાજપના એક નગર સેવક એટલે કે કોર્પોરેટર દ્વારા એની પત્ની ને ત્રિપલ તલાક આપવાની ફરિયાદે ચક ચાર મચાવી દીધી છે

 

મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 10 ના ભાજપ નાં નગરસેવક સલીમ વોરા સામે તેમની પત્ની એ ટ્રિપ્લ તલાક આપતા આં સમગ્ર મામલો ભારે ચર્ચા માં આવ્યો છે જ્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે વકીલ કોર્પોરેટ એ આં મામલે તમામ આક્ષેપ ખોટા હોવા નું કહ્યું છે.

 

મહેસાણામાં ભાજપ ના નગર સેવક સલીમ વોહરા દ્વારા પત્ની ને ટ્રિપલ તલાક આપવાનો મામલો આજે સમગ્ર શહેર માં ભારે ચર્ચા માં આવ્યો છે .. જ્યાં મહત્વનું છે કે ભાજપ નાં નગર સેવક સલીમ વ્હોરા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે અને જેમાં પત્ની સિદ્દીકાબેન વ્હોરા એ ઘણા આક્ષેપો પણ કાર્ય હતા અને જેમાં પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્ની એ ટ્રિપલ તલાક આપ્યા હોવાની વાત કરી હતી અને સાથે બાળક ની માંગ સહિત દહેજ ની પણ માંગ સાથે ભાજપ નો કોર્પોરેટર દ્વારા પતિ એ માર માર્યા નાં આક્ષેપો પણ કરવામાં આવ્યા છે..

અને સાથે પતિ,સાસુ,નણંદ સહિતના પર સ્ત્રી સાથે સંબધ રાખનાર મહિલા સામે પણ પોલીસ ફરીયાદ આપવામાં આવી છે

Share

Related posts

ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું

gujaratjanekta

ઝાલોદ કૉલેજના સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.

gujaratjanekta

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial