Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવાયત ખવડ સહિત અન્ય બે આરોપીના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

ગુજરાતના રાજકોટમાં પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પૂર્વે જ ઘટનામાં સામેલ અન્ય બે આરોપી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થય ગયા હતા. અને જેમાં હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ગુનો નોંધાયા બાદ પણ 10 દિવસ સુધી પોલીસ દેવાયત ખવડને પકડી શકી ન હતી.

 

અને જે બાદમાં શુક્રવારે દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. અને ત્યારે ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થય ગયા હતા. ત્યારે મહત્વનું છે કે પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠી રહ્યા છે અને પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી તેવું લોક ચર્ચાઈ રહ્યું છે.

 

જ્યાં હાલ તો દેવાયત ખવડ સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને ત્યારે કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા

 

દેવાયત ખવડ સહિત અન્ય બે આરોપીના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

દેવાયત ખવડ અને તેના બે સાગરીતોને પોલીસે કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કર્યા

 

Share

Related posts

ઝાલોદ સિંધી સમાજ દ્વારા વિધાર્થીની કરપીણ હત્યામા ન્યાય મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

gujaratjanekta

માંડવી VHP દ્વારા નવરાત્રી પંડાલ માં ભારત માતાની આરતી કરાઈ

gujaratjanekta

મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial