Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો

 સંકેત પંડ્યા – એડિટર
લીમડી નગરમાં આવેલ સાઈ બાબાનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે આજરોજ  સાંઈબાબા મદિરે મંદિરનો ૧૧ મો પાટોત્સવ ખૂબજ ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે સાંઈબાબા મંદિરે ભગવાનનો પંચામૃત થી સ્નાન કરાવી ભગવાને નવાં વસ્ત્રો પહેરાવી મંદીર સજાવવામાં આવ્યું હતું. સવાથીજ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડેલ હતા .આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે આવેલ હતા અને મંદિરે થતાં હવન અને પૂજામાં ભાગ પણ લીધો હતો. સાંજે સાંઈબાબાના મંદિરે મહાઆરતીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો 

    લીમડી નગરમાં આવેલ સાઈ બાબાનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે આજ રોજ સાંઈબાબા મદિરે મંદિરનો ૧૧ મો પાટોત્સવ ખૂબજ ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે સાંઈબાબા મંદિરે ભગવાનનો પંચામૃત થી સ્નાન કરાવી ભગવાને નવાં વસ્ત્રો પહેરાવી મંદીર સજાવવામાં આવ્યું હતું. સવાથીજ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડેલ હતા .આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે આવેલ હતા અને મંદિરે થતાં હવન અને પૂજામાં ભાગ પણ લીધો હતો. સાંજે સાંઈબાબાના મંદિરે મહાઆરતીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો.
Share

Related posts

મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત દેગામડા પાસે આવેલ નદી કાંઠે નિર્માણ થઈ રહેલા સ્મશાન ગૃહ માટે સતત મળી રહેલો દાનનો ધોધ

gujaratjanekta

પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial