Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

દાહોદ રૂરલ પોલીસે બે જગ્યાએથી રહેણાંક મકાન માંથી 1.805 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપી બે મહિલાઓ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ રૂરલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ચોસાલા ગામે ઝરણ ફળિયામાં રહેતી મહિલા મકનીબેન ગનિયાભાઈ ભાભોરના ઘરમાંથી 07 બોટલો જેની કિંમત રૂપીયા 735 નો દારૂ કબ્જે કરાયો હતો અને તે મહિલા પોલીસની રેડ દેખી ભાગી ગઈ હતી જ્યારે દારૂનો બીજો બનાવ તારીખ 25-10-2022 2. વાગીને 30 મિનિટે રૂરલ પોલીસે મોટી ખરજ ગામના માળ ફળિયામાં રહેતી મહિલાના ઘરે રેડ કરી હતી જેમાં રતનીબેન રમશુબેન મોહનિયા ના ઘરમાંથી 10 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1.070 નો વિદેશી દારૂ કબજે કરી તે મહિલાની રૂરલ પોલીસ દ્રારા અટકાયત કરી અને બંને અલગ અલગ મહિલાઓની સામે દાહોદ રૂરલ પોલીસે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share

Related posts

ઝાલોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છોડનું વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

અમદાવાદ દરીયાપુર વિધાનસભામાં સ્કૂલ અને યુનિવર્સિટીના સંચાલકોએ ટિકિટની માંગણી કરતા હોબાળો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં ડૂબી જતાં સાંપોઈના યુવાનનું મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial