Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજ્યસભા સાસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો મુખ્યમત્રીપદનો ચહેરો બની શકે છે

 સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભા ચૂટણી અગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકીય ચર્ચાઓ અનુસાર રાજ્યસભા સાસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો મુખ્યમત્રીપદનો ચહેરો બની શકે છે. શક્તિસિહ ગોહિલ, ગુજરાતમા કોંગ્રેસના અગ્રણી નેતા છે. તેઓ સૌરાષ્ટ ભાવનગર વિસ્તારના લીમડા રાજ્યના રાજવી પરિવારના સૌથી મોટા પુત્ર છે. ગુજરાત વિધાનસભા ચૂટણી-2022 દરમિયાન કોંગ્રેસનું પ્રદર્શન સુધારવામા તેમની. મોઢી ભૂમિકા હોવાની. ચર્ચાઓ સામે આવો રહી છે.વર્ષ 2014મા કોગ્રેસે શક્તિસિહ ગોહિલને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2018મા તેમને બિહારના પ્રભારીબનાવવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2020માં સોનિયા ગાંધીએ તેમને દિલ્હી માટે પાર્ટી બાબતોના વચગાળાના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. શક્તિસિંહ ગોહિલ સોનિયા ગાધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ માટે સકટ મોચક સાબિત થયા હતા. ખરેખર તો અહેમદ પટેલને રાજ્યસભાની, ચૂટણીમાં જીત અપાવવા માટે રાક્તિસિંહ ગોહિલે એવી શુક્તિ રમી હતી કે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પણ જોઈ રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂટણી-2022માં, શક્તિસિહ ગોહિલ કોગ્રેસના સીએમ પદ માટેનો ચહેરો. હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. . . .
Share

Related posts

ફાર્મા, ફૂડ, હેવી મેટલ-એગ્રિકલ્ચર ઉદ્યોગો LPG સપ્લાયની છૂટ, કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાતના સિરામિકને ફાયદો

gujaratjanekta

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

gujaratjanekta

આજે દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર10 અને 12 ધોરણ ના વિદ્યાર્થીઓ ને એવોર્ડ આવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial