Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ આપ્યું રાજીનામું

 સંકેત પંડ્યા – એડિટર

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ્કોટીંગ કરનાર કોંગ્રેસના સાતેક બાકી ધારાસભ્ય માટે હવે પક્ષ પલતાનું રાજકીય મુરત આવ્યું છે આજે દિવસ દરમિયાન કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો રાજીનામું આપશે તેવી પુરજોસમાં આપવા ચાલી હતી જે મોડી સાંજે સાચી ઠરી હતી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મોડી સાંજે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નિમાબેન આચાર્યના ઘરે જઈ રાજીનામું સોપ્યું હતું અધ્યક્ષ છે રીબડીયા ના રાજીનામા નો સ્વીકાર કર્યો હતો કમલમમાંથી લીલી જંડી મળતા જ તેઓ આગામી દિવસોમાં કેસરિયો કેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે આજે અથવા આવતીકાલે એકાદ દિવસમાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય રાજીનામાં ધરે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહે છે ધારાસભ્ય સંજય સોલંકી લલિત વસોયા ભાવેશ કટારા ચિરાગ કાલરીયા મહેશ પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા છે જોકે પક્ષ પલટો માટે કમલમમાં લાલ જાજમ પાથરવામાં આવતા પક્ષની સનિષ્ઠ અને પાયાના કાર્યકરો દુઃખી થઈ રહ્યા છે જેમકે આજે ભાજપમાં મંત્રી શ્રી માંડી સંગઠનમાં પક્ષ પલટુઓનો જ ડબ ડબો રહ્યો છે આ તરફ આપના નેતા ઈશુદાન ગઢવીએ ફીટ કર્યું કે કોંગ્રેસના કેટલાક બિગજ નેતાઓ આપવા જોડાઈ રહ્યા છે

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક માંડલેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવનાર આંતર રાજ્ય સુંદર કાંડ સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે હનુમાનજીના ચરણોમાં અરજી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial