Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ અને ટીમે સફાઈ અભિય‍ાન હાથ ધર્યું

કિશોર ડબગર – દાહોદ

દેવગઢ બારીયા નગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળા દરમિયાન નવરાત્રિની ઉજવણી ધીમી થઈ હતી જેને લઇ નગરપાલિકા દ્વારા તમામ નવરાત્રી મંડળો અને નવરાત્રી યોજાઓના સ્થળો પર આજે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આ સફાઈ અભિયાનમાં પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની અને ટીમ દ્વારા આજરોજ જાતે સફાઈ કરવામાં આવી.


દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા
સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં ઠાકોર વાડાના વિસ્તાર જય માતાજી ગરબા મંડળ સર્કલ બજાર સુથારવાડા અને સ્ટેશનરી ગરબાના સ્થળે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની કારોબારી અધ્યક્ષ સર્જજન બા ગોહિલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર અનુરાજસિંહ ફુવાર અને બ્રિજેશભાઈ પટેલ સહિતનગરપાલિકાને સફાઈ ટીમ દ્વારા તમામ સ્થળો પર જાતે હાજર રહી પોતે જાડું પકડી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નગરમાં બાકી રહેતા ગરબા સ્થળો પર પણ આગામી દિવસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

Share

Related posts

પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાએ ઝાલોદ પોલિસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી ગુના સહિત કાર્યવાહીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં 20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી ગાંધીનગર ખાતે કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial