Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો

સંકેત પંડ્યા – એડિટર

કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે તે રાજ્ય ગોવા છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મુલાકાત કરી છે. આ અગાઉ ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. 

જોણો કયા ધારાસભ્યો ભાજપમાં જોડાયા ?

કોંગ્રેસ ધારાસભ્ય દિગંબર કામત, માઈકલ લોબો, દેલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમનોકર, અલેક્સો સિકેરા અને રુડોલ્ફ ફર્નાડીંઝ આજે ભાજપમાં જોડાયા છે. આ ધારાસભ્યોએ ગોવા સીએમ સાવંત સાથે મુલાકાત કરી.

ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો

40 વિધાનસભા સીટોવાળા ગોવામાં આ વખતે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં ભાજપ ગઠબંધનના 25 ધારાસભ્યો છે. તો વળી કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, 11માંથી 8 ધારાસભ્યો તેમની પાર્ટીમાં જોડાશે !!

 

Share

Related posts

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રાસ! આ વિસ્તારોની હવા ખૂબ જ ઝેરી છે, શું ફરી પ્રતિબંધો વધશે?

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial