Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

E – FIR સેવા અંતર્ગત કાર્યક્રમ યોજી લોક જાગૃત કરતી વેજલપુર પોલીસ – જાણો વધુ

કુંદનસિંહ ચૌહાણ – કાલોલ

ગૃહમંત્રીના વરદહસ્તે શુભારંભ થયેલ E-FIR એપ્લિકેશન અન્વયે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમા E-FIR એપ્લિકેશનનો પ્રચાર પ્રસાર થાય તે બાબતે હાજર જનતાને અવગત અને જાગૃત કરવા માટે પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા તથા ના.પો.અધિ.એચ.એ રાઠોડ હાલોલ વિભાગ તથા સી.પી આઈ બી.જે બારીયા ગોધરા નાઓની હાજરી માં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ એકલવ્ય સ્કુલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં પો.સબ.ઈન્સ.એમ.એચ.જાદવ તેમજ તેમની સહાયક પોલિસ ટીમ ના સાથ સહકાર દ્નારા તેઓએ E-FIR એપ્લિકેશન અંતર્ગત ગામના આગેવાનો ને ભેગા કરી તેની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તેનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તેનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય તેમજ તેઓને પોલીસ સ્ટેશન ખાતે આવવું ના પડે તેમજ તેઓને ઘરે બેઠા તેનો લાભ લઈ શકે તે માટે તેઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન પુરુ પાડી વેજલપુર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ ઝુલેલાલ મંદિરે ચાલીહા ઉત્સવ સમાપન ધામધૂમ થી ભક્તિભાવ વાતાવરણ વચ્ચે યોજાયો

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

gujaratjanekta

આજે પ્રચાર પડઘમ શાંત પડે એ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ માંજલપુરમાં કર્યો પ્રચાર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial