Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળાના બાળકોને સંસ્કાર સાથે નું શિક્ષણ મળે તે ખુબજ જરુરી બાળકો દેશનુ ભવિષ્ય છે -સાંસદ જસંવતસિહ ભાભોર

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત સરકાર દ્વારા 23 જુન થી 26 જુન દરમિયાન કન્યા કેળવણી મહોત્સની રંગે ચંગે ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે ઉજવણી ના ભાગરુપે જીલ્લા ના વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળા માં અધિકારીઓથી લઇને પદાધિકારીઓની મુખ્ય યજમાન તરીકે મુકવામા આવ્યા છે.

આ મુખ્ય મહેમાનો ના હસ્તે પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, પેન, દફતર આપી પ્રવેશ કરાવવામા આવી રહ્યો છે. જેના ભાગરુપે આજરોજ ફતેપુરા તાલુકા ની વાંગડ પ્રાથમિક શાળા, ગરાડુની કંજેલી પ્રાથમિક શાળા અને વાંસિયાકુઇની પ્રાથમિક શાળાના મા મોટી સંખ્યામા સાંસદ જસંવતસિહ ભાભોરે શાળાના નાના નાના ભુલકાઓને કુંમ કુંમ તિલક કરી ચોકલેટ આપી મો મીંઠુ કરાવી પેન-પાઠી, પુસ્તક અને દફતર આપી પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાસંદ જસંવતસિહ ભાભોરે શાળાના બાળકો અને તેમના વાલીઓને સંબોધીને જણાવ્યુ હતુ આ નાના બાળકો નુ ધ્યાન પૂવઁક લાલન પાલન પોષણ થવુ જોઇએ. બાળકોને સંસ્કાર સાથે નુ શિક્ષણ મળે તે ખુબજ જરુરી છે આ ભુલકાઓ આવનાર સમય મા દેશનુ ઉજ્જવળ ભવિષય હોવાનુ જણાવી દરેક શિક્ષક પોતાની શાળા મા બાળકોને માતા પિતાની જેમ લાલન પાલન કરી પુરતુ શિક્ષણ આપી યોગ્ય દિશા અને માગઁદશઁન આપી નવ ભારતના નિમાણઁ માં સહભાગી બને તેવું જણાવ્યું હતુ. સાંસદશ્રીના ઉદ્વબોદધ્ધન ને વાલિઓ અને શાળાના બાળકોએ તાળીયોના ગણગણાટથી વધાવી લીધી હતી.

Share

Related posts

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ – જાણો વધુ

gujaratjanekta

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

Admin

દાહોદ જિલ્લાના નઢેલાવ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial