Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા M.G.V.C.L નો અંધેર વહીવટ

રિપોર્ટર:-મેહફુઝ હસન(ગોધરા)
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

ગોધરા શહેર મા કાર્યરત M.G.V.C.L નો અંધેર વહીવટ સામે આવી રહ્યો છે. ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા આશરે ૪ થી ૫ કલાક સુધી વીજળી ગુલ થતા લોકો મોટી સમસ્યામા મુકાયા.એમ.જી.વી. સી.એલ કચેરી મા મુકેલ લેન્ડ લાઈન ફોન ઉપર ફોન કરતા ત્યાંના ફરજ ઉપર બેઠેલા કર્મચારીઓ ફોન ઉપાડી લોકો ના ફોન કાપી નાખતા હોવાનુ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે લોકો મા એમ.જી.વી.સી.એલ ની પ્રિમોંસુન ની કામગીરી ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે.

Share

Related posts

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

વિદ્યાર્થીઓના સપનાઓનું સરેઆમ અપમાન – NEET રદ થવા પર અમિત ચાવડાનો વેધક પ્રહાર – જાણો વધુ

gujaratjanekta

એક વર્ષ પહેલા અંદાજીત ₹ 18 કરોડના ખર્ચે મહીસાગર નદી પર બનાવેલ હાંડોડ બ્રિજમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટર અને વર્લ્ડ બેંક પ્રોજેક્ટના કર્મચારીઓ આચર્યો ભ્રષ્ટાચાર !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial