Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા GEB લીલેસરાના સબ ડીવીઝનમાં ભારે આગ

રિપોર્ટર:- મેહફુઝ હસન ગોધરા

GEB લીલેસરાના સબ ડીવીઝનમાં ભારે આગ
બેકાબુ આગને કાબુમાં લાવ્વા અથાગ પ્રયત્નો
ગોધરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આગ લાગવાના કારણે વિજળી ડુલ

ગોધરા શહેર ના લીલેસરા ના સબ ડીવીજન માં ભીષણ આગ આગ ને કાબુ લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ લાગવાના કારણે ગોધરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વિજળી ડુલ થતા લોકોને ભારે મુશ્કેલી.

Share

Related posts

સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીરાખેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

દારૂબંધીના નામે પોલિસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતો નશામાં ધૂત વ્યક્તિ : જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ નગરની નાસ્તા હાઉસો પર ગ્રાહકને પૂરતી સેવા ન અપાતા ગ્રાહકોમાં રોષગ્રાહકને નાસ્તો પ્લેટમા નહીં પણ કાગળમાં આપવામાં આવે છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial