પોલીસ સામે કિન્નાખોરીના આક્ષેપ: વડોદરાના ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, DySPના બે પુત્રો અને કારચાલક વચ્ચે મારામારી
વડોદરા2 કલાક પહેલા કારચાલક અને બાઇક ચાલક DySPનો પુત્ર બાઇક ચાલક DySPના પુત્રો હોવાથી પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો કારચાલકના મામાનો આક્ષેપ વડોદરાના ગોત્રી રોડ...

