કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી
વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસે પોતાના ધારાસભ્યો પૈકી વિપક્ષના નેતા કોને બનાવવા તે જાહેર કર્યું નથી. જો કે આ માટે રવિવારે દિલ્હીમાં કોંગ્રેસના...

