અદાણી ગલ્ફ જાયન્સે ILT20 માટે ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સેને કેપ્ટન જાહેર કર્યો
અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગલ્ફ જાયન્ટ્સે ILT20 ની પ્રારંભિક સિઝનની તૈયારીઓને મજબૂત બનાવતા ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સેને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે. જેમ્સ વિન્સેએ ટી-20માં 300થી વધુ...

