Lord Shiva Upay: ભોલેનાથ સંબંધિત આ કામ નિયમિત કરો, મહાદેવ બગડેલું કામ પણ ક્ષણવારમાં ઠીક કરી દેશે…
સંકેત પંડ્યા – એડિટર ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. મહાદેવ, ભોલેશંકર, દેવતાઓના ભગવાન એ બધા શંકરજીના પ્રખ્યાત નામોમાંથી એક છે. શાસ્ત્રોમાં વર્ણન છે...

