Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે તારીખ ૧૭ એપ્રિલ ના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક સર્વ હિંદુ ધર્મ ના બધા સમાજ ના પ્રમુખો અને કાર્યકર્તા ઓ સાથે વિશેષ મીટિંગ નુ આયોજન

રિપોર્ટર અમરીશ રામી

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે તારીખ ૧૭ એપ્રિલ ના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક સર્વ હિંદુ ધર્મ ના બધા સમાજ ના પ્રમુખો અને કાર્યકર્તા ઓ સાથે વિશેષ મીટિંગ નુ આયોજન કરવા માં આવ્ય જેમા ગૌ સન્માન અભિયાન થી ગૌ માતા પ્રત્યે લોકો ને ગiય નુ મહત્વા અને સુરક્ષા થાય તે હેતુ થી ગૌ પ્રેમી ઓ ને મામલતદાર અધિકારી અનુમંડલ અધિકારી ને આગામી તારીખ ૭ મે ના રોજ જીલ્લા ક્લેક્ટર ના મધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ મનનીય પ્રધાનમંત્રી મહામહિમ રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી મહોદય ના નામ નો પ્રાર્થના પત્ર રજુ કરવાનો છે જેમા દરેક સમાજ ના આગેવાનો સાથે મડી ને તારીખ 7 મે ના રોજ દાહોદ ના રામાનંદ પાર્ક પર થી એક પદયાત્રા સ્વરૂપે દાહોદ મામલતદાર શ્રી તથા પ્રાંત સાહેબ શ્રી ને આવેદન આપવો નો કાર્યક્રમ રાઠવા મા અવ્યો છે આ પદયાત્રા માં સૌ હિન્દુ સમાજ ના આગેવાનો ભાઈ બહેનો ને ખુબ મોટી સાંખ્યi મા પધારવા દાહોદ રામાનંદ પાર્ક ના મહંત મહામંડલેશ્વર શ્રી 1008 જગદીશદાસ જી મહારાજે આમંત્રણ આપ્યુ છે તો સર્વે હિન્દુ સમાજ ના ભાઈબહેનો એ હાજરી આપવી અને ગૌ માતા ને ન્યાય મડે તે માતે જરુરી પ્રયાસો કરવા જનાવ્યુ છે

Share

Related posts

૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ : કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

gujaratjanekta

ઝાલોદ નગરના ઇશાન હોસ્પિટલના ડૉ રોહિત મેરાવતે અંડાસયની ગાંઠનુ સફળ ઓપરેશન કર્યુંઅંડાસય માંથી ત્રણ કિલોની બે ગાંઠ સફળ રીતે કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ આઈ.ટી.આઈ ત્રણ રસ્તા નજીક ફોર વ્હીલર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક સવાર ઘાયલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial