Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

26 જાન્યુઆરી પ્રજાસત્તાક તાલુકા કક્ષાની ઉજવણી છાલોર અને હડમત મુકામે યોજાશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાની છાલોર મુકામે તેમજ નવરચિત સુખસર તાલુકાના તાલુકા કક્ષાની હડમત મુકામે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી  હર્ષ ઉલ્લાસભર્યા વાતાવરણમાં થાય તેના આયોજન માટે સુખસર મામલતદાર કચેરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં ફતેપુરા મામલતદાર વાઘેલા તેમજ સુખસર મામલતદાર ભાભોર સહિત બંને તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાની ઉજવણી છાલોર મુકામે સુખસર તાલુકાના તાલુકા કક્ષાની ઉજવણી હડમત મુકામે કરવામાં આવશે

Share

Related posts

પર્યાવરણ સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દાહોદના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને પણ દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના શેખપુર ગામે “રાજીન્દર આશ્રમ” નુ ઉદ્ઘાટનની સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં રામદેવપીર જયંતિ નિમિતે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial