Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ની આગેવાનીમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા આયોજિત તારીખ 20 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી ફાગવેલ થી કંબોઈ ધામ ( દાહોદ ) સુધીની જન આક્રોશ યાત્રા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાન આગેવાની હેઠળ આવી પહોંચતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સ્વાગત કરી પડતી મુશ્કેલીઓને રજૂઆત કરી હતી પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ફતેપુરા નગરમાં લોકોને ખાડા અને ગંદા પાણીને વેઠવી પડતી મુશ્કેલીઓને વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી

Share

Related posts

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ રામનવમીના આયોજકો સાથે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગ યોજાઈ.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર માં આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

સુરત ગ્રામ્યમાં રાત્રે લૂંટફાટને અંજામ આપતાં લૂંટારાઓ ઝડપાયા : ઘાતકી હથિયાર વડે રસ્તે જતા લોકોને લૂંટતા હતા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial